About Us

Our Work

The project is well managed by sjbctr to cater rotis, mild and khichdi to street dogs, food for birds, aata goli for fishes, namkins to birds and ladvas for cows at panjarapoles..
તારીખ : ૨૭.૦૩.૨૦૧૭

માનવ સેવા


પ્રતિશ્રી,
મેનેજર,
હર કિશનભાઈ,
રાજકોટ નાગરિક સહકારી બૅન્ક લિમિટેડ,
રાજકોટ.
મહોદય
વિષય :શ્રી જલારામબાપા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ મદદ કરવા બાબતે;

અમારી સંસ્થા માં જીવદયા પ્રવૃતિઓ તેમજ મનાવ ક્લ્યાન પ્રવૃતીઓ કરવામાં આવે છે અને સંસ્થા માં અમે સેવા માટે ગૃહિણી ની સુવિધા રાખેલ છે જે આમરી સંસ્થા મા માનવ સેવાં ફાળવણી કરે છે. તેમજ સંસ્થા મા રસોઈ માટે બહેનો ની સુવિધા રાખેલ છે અને આમરી સંસ્થા ના નિયમો પ્રમાણે આઈ કાર્ડ અને ડ્રેસ ની સુવિધા રાખવા મા આવેલ છે.
આમરી સંસ્થા મા દરરોજ ૧૧૦૦ લોકો ને જમાડવામાં આવે છે જેમ કે હોસ્પિટલ તેમ જ ગરીબી રેખા હેઠળ રેહતા લોકો ને મદદ આમરી સંસ્થા કરે છે આમરી સંસ્થા નો દરરોજ નો ખર્ચો ૫૦૫૧ થાય છે તેમજ સંસ્થા લોકોના જરૂરિયાત માંદો ની સેવાં માટે ગાડી ની સુવિધા રાખેલ છે જે તેમાં જમવાનું પોહચાડે છે.
ઉપરોક્ત સેવાકીય પ્રવૃતીને વેગવ્ંતુ બનાવવા અમારા બહનો રાજકોટમા તેમજ બહારગામ દુકાને તેમજ કારખાને પગપાળા ચાલી લોકોના સંપર્ક દ્વારા આ સંસ્થા માટે દાન સ્વીકારી રહ્યા છે. જે દાન ૮૦(જી)હેઠળ કરમુક્ત છે, અને આમરી સંસ્થાનું ખાતું રેસકોર્સે બ્રાન્ચ, સ્ટેટ બૅન્ક ઓફ સૌરાષ્ટ્રમા છે. તેનો ખાતા નંબર ૫૬૨૯૨૦૦૨૫૦૯છે. આમરી સંસ્થા દાનમાં રોકડ સહાય, સૂકું અનાજ તેમજ બળતણ માટેલાકડા સ્વીકારવામાં આવે છે.
આપશ્રી શ્રી જલારામબાપા ચેરિટેબલ ટ્રસ્ટના કર્યમાં ફુલ નહીં તો ફુલની પાંખડી રૂપી રોકડા/ચેક/ડ્રાફ્ટ તેમજ વસ્તુ ઉપરોક્ત સરનામે મોકલવી સેવાના કાર્યમાં સહભાગી થવા નમ્ર વિનંતી છે. આપ આ પ્રવૃતિઓ માટે ઇનકમ ટેક્સ મુક્તિ રજી.નં.सं.आ.आ.राज-२/तक/८०जी/५३/सर्टि/२००४-०५ ता.३१-०३-१०.
નોંધ : અમારી સંસ્થા આપેલ દાન ૮૦- જી હેઠળ આજીવન કરમુક્ત છે.
આપનો વિશ્વાસુ>

ફક્ત બહેનો થી ચાલતી સંસ્થા


પ્રતિશ્રી,
ભાઈઓ તથા બહેનો,

વિષય : શ્રી જલારામબાપા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ મદદ કરવા બાબતે:

માનનીય શ્રી ભાઈઓ તથા બહેનો આપ સૌને નમ્ર વિનંતી કે અમારી સંસ્થા માથી આવતા બહેનો આપણે ત્યાં ડોનેશન માટે આવે છે તો તમારી યથા શક્તિ પ્રમાણે ફારો લખવા નમ્ર વિનતિ અમારી સંસ્થા માં આપ આપના ટાઇમ પર મુલાકાત લઈશકો છો અમારી સંસ્થા માથી આવતી બહેનો નો ડ્રેસ કોડ રાખેલો છે તેમજ એક જસરખા ડ્રેસ પહરેલા હશે તેમજ અમારી સંસ્થા નું id પ્રૂફ પણ સાથે હસે તો આપ સૌને નમ્ર વિનંતી કે અમારી બહેનો ને આપના ફ્લૅટ અથવા રેસિડેન્ટ એરિયા માં આવવા નમ્ર વિનંતી કરું છુ આપના આભારી આમારા ટ્રસ્ટી શ્રી કંચનબેન ભટ્ટી,શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ.
અમારી સંસ્થા માં જીવદયા પ્રવૃતિઓ તેમજ મનાવ ક્લ્યાન પ્રવૃતીઓ કરવામાં આવે છે અને સંસ્થા માં અમે સેવા માટે ગૃહિણી ની સુવિધા રાખેલ છે જે આમરી સંસ્થા મા માનવ સેવાં ફાળવણી કરે છે. તેમજ સંસ્થા મા રસોઈ માટે બહેનો ની સુવિધા રાખેલ છે અને આમરી સંસ્થા ના નિયમો પ્રમાણે આઈ કાર્ડ અને ડ્રેસ ની સુવિધા રાખવા મા આવેલ છે.
આમરી સંસ્થા મા દરરોજ ૧૧૦૦ લોકો ને જમાડવામાં આવે છે જેમ કેકેન્સર હોસ્પિટલ તેમ જ ગરીબી રેખા હેઠળ રેહતા લોકોનિ: સંતાન હોય તેવા લોકો તેમજ માગ નું પાણી આપવા આવે છે ને મદદ આમરી સંસ્થા કરે છે આમરી સંસ્થા નો દરરોજ નો ખર્ચો ૫૦૫૧ થાય છે તેમજ સંસ્થા લોકોના જરૂરિયાત માંદો ની સેવાં માટે ગાડી ની સુવિધા રાખેલ છે જે તેમાં જમવાનું પોહચાડે છે. ઉપરોક્ત સેવાકીય પ્રવૃતીને વેગવ્ંતુ બનાવવા અમારા બહનો રાજકોટમા તેમજ બહારગામ દુકાને તેમજ કારખાને પગપાળા ચાલી લોકોના સંપર્ક દ્વારા આ સંસ્થા માટે દાન સ્વીકારી રહ્યા છે. જે દાન ૮૦(જી)હેઠળ કરમુક્ત છે, અને આમરી સંસ્થાનું ખાતું રેસકોર્સે બ્રાન્ચ, સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા મા છે. તેનો ખાતા નંબર ૫૬૨૯૨૦૦૨૫૦૯છે. આમરી સંસ્થા દાનમાં રોકડ સહાય, સૂકું અનાજ સ્વીકારવામાં આવે છે.
આપશ્રી શ્રી જલારામબાપા ચેરિટેબલ ટ્રસ્ટના કર્યમાં ફુલ નહીં તો ફુલની પાંખડી રૂપી રોકડા/ચેક/ડ્રાફ્ટ તેમજ વસ્તુ ઉપરોક્ત સરનામે મોકલવી સેવાના કાર્યમાં સહભાગી થવા નમ્ર વિનંતી છે. આપ આ પ્રવૃતિઓ માટે ઇનકમ ટેક્સ મુક્તિ રજી.નં.सं.आ.आ.राज-२/तक/८०जी/५३/सर्टि/२००४-०५ ता.३१-०३-१०.
નોંધ : અમારી સંસ્થા આપેલ દાન ૮૦- જી હેઠળ આજીવન કરમુક્ત છે.
આપનો વિશ્વાસુ
Daily 60 to 70 needy patients are availing use of free of charge latest medical instruments like oxygen cylinder, wheel chair, suction machine, water bed, air bed, toilet chair, walker etc. in all over Saurashtra region including Rajkot city.

કાયમી ચાલતી સેવાઓ
Daily Serving Services

શ્વાન ને રોટલા

food for dog

ગાય ને ધાસચારો

cow Food

હોસ્પિટલ માં ફ્રુટસ વિતરણ

Distribution of fruit in the hospital

Every child deserves to be taken care of and to have a home and family

Our charity helps those people who have no hope

You can contribute your share for this Child

Our Volunteers

Kanchanben Bhatti

+91 98252 45558

Dipakbhai bhatti

+91 98249 40358

Manishbhai

+91 98252 11169

Registed Office

0281 244 0865

Mail Us

Get In Touch

Shree Jalarambapa Charitable Trust

Show Location
Location

" Kandh Krupa" GeetGujari society Airport Road,Rajkot, 8-B, Airport Main Rd, Race Course, Sakhiya Nagar, Rajkot, Gujarat 360007

Call us

0281 244 0865